Thursday 16 February 2017

The Padagogy Wheel Version 5.0 - Gujarati

GUJARATI PADAGOGY WHEEL POSTERS
ગુજરાતી Padagogy શિક્ષણશાસ્ત્ર ચક્ર  પોસ્ટર

In the period of Digital India, as a teacher and an educator this is my responsibility to introduce the new way of teaching and learning with technology. Here I like to talk about padagogy wheel which was originally created and published in English language by Allan Carrington. Now it is translated by many countries in their first language. I like to talk more about Gujarati Padagogy Wheel, which is published now and it is available on the website of designing outcomes. It’s about The padagogy, It’s not about The applications.

Here I am sharing the link from where you can download the Gujarati Padagogy Wheel.

Gujarati Padagogy Wheel

Bitly Shortened URL: http://bit.ly/AndroidGUJV5Print
Padagogy Wheel GUJARATI Android V5.0 for Screen (2.4 mb)
Bitly Shortened URL: http://bit.ly/AndroidGUJV5Screen
Padagogy Wheel GUJARATI Apple iOS V5.0 for Print (19.2 mb)
Bitly Shortened URL: http://bit.ly/AppleGUJV5Print
Padagogy Wheel GUJARATI Apple iOS V5.0 for Screen (2.9 mb)
Bitly Shortened URL: http://bit.ly/AppleGUJV5Screen

ડિજિટલ ભારત ના સમયગાળામાં, એક શિક્ષક અને એક પ્રશિક્ષક તરીકે આ ટેકનોલોજી સાથે ના શિક્ષણ માટે શીખવવા અને શીખવાની નવી રીત ને રજૂ કરવાની મારી જવાબદારી છે. અહીં હું ગુજરાતી Padagogy શિક્ષણ શાસ્ત્ર ચક્ર વિશે વાત કરવાનું પસંદ કરીશ જે મૂળ રૂપ માં ઇંગલિશ ભાષામાં એલન કેરિંગટન દ્વારા સૃજિત અને પ્રકાશિત કરવામાં આવ્યું હતું. હવે તે ઘણા દેશો દ્વારા તેમની પ્રથમ ભાષા માં અનુવાદિત છે.  હું ગુજરાતી Padagogy શિક્ષણશાસ્ત્ર ચક્ર ના વિશે વધુ વાત કરવાનું પસંદ કરીશ, , જે હવે પ્રકાશિત છે અને તે હવે ડીઝાઈનિંગ આઉટકમ્સ વેબસાઈટ પર ઉપલબ્ધ છે. શિક્ષણ શાસ્ત્ર ચક્ર એપ વિષે નથી, પરંતુ આ Padagogy શિક્ષણ શાસ્ત્ર ના વિષયમાં છે.

અહીં હું લિંક શેર કરી રહી છું જ્યાંથી તમે ગુજરાતી Padagogy શિક્ષણશાસ્ત્ર ચક્ર ને ડાઉનલોડ કરી શકો છો

Gujarati Padagogy Wheel

Bitly Shortened URL: http://bit.ly/AndroidGUJV5Print
Padagogy Wheel GUJARATI Android V5.0 for Screen (2.4 mb)
Bitly Shortened URL: http://bit.ly/AndroidGUJV5Screen
Padagogy Wheel GUJARATI Apple iOS V5.0 for Print (19.2 mb)
Bitly Shortened URL: http://bit.ly/AppleGUJV5Print
Padagogy Wheel GUJARATI Apple iOS V5.0 for Screen (2.9 mb)

Bitly Shortened URL: http://bit.ly/AppleGUJV5Screen

No comments:

Post a Comment